છોટાઉદેપુર: સેવા સદન ખાતે કલેકટરના અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.
Chhota Udaipur, Chhota Udepur | Jul 19, 2025
છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી....