સુરતના પાંડેસરા વિસ્તારમાં અનેકો ડાઈન મીલ અને પ્રિન્ટિંગ મિલ આવેલી છે જ્યાં આ મિલ માલિકો બે ફાર્મ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. પાંડેસરાના બાટલી બોય વિસ્તારમાં એક મિલના સંચાલક દ્વારા જાહેર રોડ પર દુર્ગંધ યુદ્ધ અને ગરમ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું જ્યાં પાણી છોડાતા વાહનચાલકોને અને આવતા જતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.