શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભાજપ દ્વારા 'વિકસિત ભારત – જી રામ જી અધિનિયમ' અંગે વ્યાપક જનજાગૃતિ લાવવાના હેતુથી જનજાગરણ અભિયાન'ની વિશેષ કાર્યશાળા યોજવામાં આવી હતી,આ કાર્યશાળા જિલ્લામાંથી પધારેલા સરદારસિંહની ખાસ ઉપસ્થિતિમાં યોજાઇ હતી,જેમાં જિલ્લા અને તાલુકા સંગઠનના હોદ્દેદારો,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો સહીતના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ