સોજીત્રા તાલુકાના સોજીત્રા થી કોઠાવી જવાના માર્ગ ઉપર નવીન ગરનાડુ બનાવવામાં આવ્યું છે. હાલ ગરનાડુ બની ગયું છે પરંતુ તે ખોલવામાં ન આવતા હાલ ખેડૂતોને પાણી ભરાવો થતા મુશ્કેલી પડી રહી છે.
સોજીત્રા: સોજીત્રા-કોઠાવી માર્ગ ઉપર પૂરી દીધેલું નાળુ ખોલવામાં ના આવતા ખેડૂતો પરેશાન - Sojitra News