પુણા: પાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં ભાજપ આપ કોર્પોરેટર સામસામે,તમાચો મારવા દોડતા મચ્યો હંગામો
Puna, Surat | Jul 22, 2025
સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ મંગળવારના રોજ સવારે 11:00 કલાકે મળેલી સામાન્ય સભા હંગામી રહી હતી. ખાડીપૂર સમસ્યાને...