પ્રાંતિજ: ધડકણ ખાતે તસ્કરોએ બે મકાનના તાળા તોડ્યા, રૂ.80 હાજર રોકડ તથા સવા ત્રણ લાખના સોનાના દાગીનાની કરી ચોરી
Prantij, Sabar Kantha | Jul 10, 2025
પ્રાંતિજના ધડકણખાતે તસ્કરોએ બે મકાનના તાળા તોડયા રાત્રીના સમયે તસ્કરોએ ભાતવાડી સોસાયટીમા આવેલ બે મકાનના તાળા તોડયાધડકણ...