બગસરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજના જથ્થાનો ગેરકાયદેસર સંગ્રહ કરી વેચાણ કરવાના ગુનામાં નામદાર જે.એમ.એફ.સી.કોર્ટ બગસરાનાઓ દ્રારા આરોપી વસીમ રજાકભાઇ કાળવાતરને ૦૧ વર્ષની કેદ તથા રૂ.૫૦૦૦/- ના દંડની સજા કરવામાં આવી. PI આઇ.જે.ગીડા તથા PP બી.એમ.પટેલની દલીલોને આધારે આરોપીને સજા મળી.