ગોધરા: શહેરના વ્હોરવાડ વિસ્તારમાં રખડતા શ્વાન નો આતંક, ક્રિકેટ રમી રહેલ યુવક પર હુમલો કર્યો#jansamasya
Godhra, Panch Mahals | Jul 13, 2025
ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાન નો આતંક વધી રહ્યો છે ત્યારે શનિવારે સાંજે ગોધરા ના વ્હોરવાડ વિસ્તારમાં...