અંબીકા તાલુકાનાં કાંકરિયા ગામે વેસ્ટેજ કચરો નાખવાના કારણે ઉપદ્રવ થવા બાબતે મહુવા પોલિસ સ્ટેશન માં ફરિયાદ નોંધવામાં આવી તેમજ મામલતદાર મહુવા ને રજૂઆત કરવામાં આવી કે કચરાના કારણે રોગચાળો ફેલાય તે પેહલા કાર્યવાહી કરવામાં આવે જો આ બાબતે તંત્ર દ્વારા કાર્ય વાહી ના કરવામાં આવે તો આવનાર દિવસોમાં જે તે કચેરી ખાતે આજ કચરો નાખવાના માં આવશે એવું ગ્રામજનો દ્રારા નકકી કરવામાં આવ્યું..