ગાંધીનગર: સે-12 ખાતે ગાંધીનગર શહેર જીલ્લા કૉંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શકિતભાઈ પટેલ નો પદગ્રહણ સમારોહ યોજાયો
સેકટર ૧૨ સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ હોલ ગાંધીનગર ખાતે ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શક્તિભાઈ પટેલનો પદગ્રહણ સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પદગ્રહણ સમારોહ માં .ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, કાયૅકારી અધ્યક્ષ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ. બળદેવજી ઠાકોર. પૂર્વ.ઘારાસભ્ય નિશીતભાઈ વ્યાસ, ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિરેન્દ્રસિંહ વાધેલા મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, જીતુભાઈ રાયકા, મહામંત્રી હાજર રહ્યા હતા.