વઢવાણ: સુરેન્દ્રનગર ખાતે આજે રેન્જ આઇજી દ્વારા પરેડનું નિરીક્ષણ કરી પ્રતિક્રિયા આપવામાં આવી
સુરેન્દ્રનગર જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે વાર્ષિક ઇન્સ્પેક્શન અંતગર્ત રેન્જ આઇજી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના Dysp, પીઆઇ, સહિતના અધિકારીઓ જોડાયા હતા. જ્યારે પરેડના નિરીક્ષણ બાદ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હતી.