લખતર: લખતર તાલુકાના ઇંગરોળી ગામના ગ્રામજનો દ્વારા લખતર પીજીવીસીએલ ઓફિસે કર્યો હલ્લાબોલ
લખતર ઇંગરોળી ગ્રામજનો દ્વારા લખતર પીજીવીસીએલ ખાતે ટીસી મિકવા માટે વીજ કચેરી ખાતે રાજુવાત કરવા પોહસિયા હતા ને પીજીવીસીએલ દ્વારા વીજ પોલ ઉભા કરવા છતાં ટ્રાન્સફોર્મર ના મુકવા થી ઇંગરોળી ગામના ગ્રામજનો લખતર પીજીવીસીએલ ઓફિસ ધસી આવ્યા હતા ને કર્યો હતો હલ્લાબોલ પીજીવીસીએલ ઓફિસ ખાતે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં નથી મૂકવામાં આવ્યું ટ્રાન્સફોર્મર