ગાંધીધામ: મનપા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય સભાગૃહ ખાતે વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
Gandhidham, Kutch | Jul 26, 2025
ગાંધીધામ મનપા દ્વારા આજરોજ "ગુજરાત શહેરી વિકાસ વર્ષ 2025"ની 20 વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે પંડિત દીનદયાળ...