પેટલાદ: રૂપિયાપુરા ગામે બ્લોક નાખવા બાબતે સરપંચ સાથે માથાકૂટ કરતા પામલો પોલીસ મથકે પહોંચ્યો
Petlad, Anand | Feb 8, 2026 પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે "બ્લોક અહીંયા નથી નાખવાના " તે બાબતે સરપંચ સાથે માથાકૂટ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સરપંચ રમેશભાઈ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી.