ધારી: ખીચા ગામે વડીલોપાર્જિત મકાને ઘરવખરીનો સામાન લેવા ગયેલી યુવતીને ફટકારીમુંટ માર માર્યો તેમજ જાનથી મારવાની ધમકી આપી
Dhari, Amreli | Jul 8, 2025
ધારીના ખીચા ગામે સામાન લેવા ગયેલી યુવતી નેડીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. તેમજ ચંપલ વડે પીઠ પાછળ મારીને જાનથી મારવાની...