ગોધરા: MLA સી.કે. રાહુલજીના પુત્ર માલવદીપ સિંહ રાહુલજીએ બૂથ નંબર 239 પર SIR કાર્યવાહીનું કર્યું નિરીક્ષણ
ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા માટે ચાલી રહેલી સ્પેશિયલ સમરી રિવિઝન (SIR)ની કાર્યવાહીને વધુ સરળ અને પારદર્શી બનાવવાના હેતુથી, ગોધરા વિધાનસભા મતવિસ્તારમાં મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજીના પુત્ર માલવદીપ સિંહ રાહુલજીએ એક બૂથની મુલાકાત લીધી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું