ચોરાસી: સિંગણપોર ખાતે શ્રાવણ માસ નિર્મિત્તે શ્રી કથેરીયા હનુમાન મંદિરમાં સવા લાખ રૂદ્રાક્ષથી શ્રી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું
Chorasi, Surat | Jul 22, 2025
પવિત્ર શ્રાવણ માસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સિંગનપુર વિસ્તારમાં આવેલા સી કથેરીયા હનુમાન મંદિર ખાતે સવા લાખ...