અંજાર: પૂર્વ RFO સામે આવકથી વધુ સંપત્તિનો ગુન્હો દાખલ
Anjar, Kutch | Nov 22, 2025 લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સરકારી કર્મચારીઓ સામે બેનામી સંપત્તિના કેસો શોધવાની ઝુંબેશ ચાલી રહી છે.આ અંતર્ગત અંજારના પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) જીતુભાઈ બટુકભાઈ ઝીઝાળા (વર્ગ-2, હાલ ફરજ મોકૂફ)સામે ગુનો નોંધાયો છે. ACBની તપાસમાં બહાર આવ્યું છે કે ઝીઝાળાએ તેમની કાયદેસરની આવકના પ્રમાણમાં 100.70% વધુ અપ્રમાણસર મિલ્કતો પોતાના અને આશ્રિતોના નામે વસાવેલ છે.તેમની સામે કચ્છ (પૂર્વ) ACB પો.સ્ટે.ખાતે ગુનો દાખલ