વિરમગામ નગરપાલિકા ની સેનીટેશન તેમજ ફાયર ટીમ દ્વારા શહેરના હજારી આઇસક્રીમ પાસે આવેલ પંકજ પ્લાસ્ટિક તેમજ ભરવાડી દરવાજા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક નું વેચાણ કરનાર 14 ઈસમોને ઝડપી 230 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.પ૨૫૦/- નો દંડ ફટકારવામાં આવ્યો ..