હળવદ: હળવદથી શિવપુર તરફ જતા રોડ પર કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત....
Halvad, Morbi | Nov 17, 2025 હળવદ થી શીવપુર તરફ જતા રોડ ઉપર સ્કોર્પિયો કાર બાઈકને હડફેટે લેતા બાઈક સવારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી આ બનાવમાં આરોપી સ્કોર્પિયો કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.