કાલોલ: સુરેલી ગામના કામદારનું સારવાર દરમિયાન મોત થતાં સાંજે મૃતદેહને આદિત્ય બિરલા કંપની બહારથી પી.એમ માટે લઈ જવામાં આવ્યો
Kalol, Panch Mahals | Jul 23, 2025
કાલોલ તાલુકાના સુરેલી ગામના મૃતક પટેલ કમલેશભાઈ ના પરિવારજનોના જણાવ્યા મુજબ પટેલ કમલેશભાઈ અંદાજિત છેલ્લા 29 વર્ષથી આદિત્ય...