Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi

અમદાવાદ શહેર: વાડજમાં જાહેરમાં યુવકને છરી બતાવી લૂંટી લેવાયો, CCTV આવ્યા સામે

અમદાવાદના વાડજમાં એક યુવકને જાહેરમાં છરી બતાવી ધમકી આપવામાં આવી હોવાની ઘટના બની છે. મોપેડ પાસે બે યુવકો માથાકૂટ કરી રહ્યા હતા તે સમયે અચાનક એક કારમાંથી પાંચ શખ્સો આવ્યા હતા અને એક શખ્સે યુવકના ગળા પર ચાકુ રાખી ધમકી આપી હતી. માથાભારે તત્વોએ યુવકના ખિસ્સામાંથી વસ્તુ પડાવી હતી અને બાદમાં ફરાર થઈ ગયા હતા. જે ઘટના બુધવારે સાંજે 6 વાગે આસપાસ બની હતી, જેના સીસીટીવી ગુરુવારે બપોરે 12 વાગે આસપાસ સામે આવ્યા છે.
અમદાવાદ શહેર: વાડજમાં જાહેરમાં યુવકને છરી બતાવી લૂંટી લેવાયો, CCTV આવ્યા સામે - Ahmadabad City News