ધનસુરા તાલુકાના રમોસ ગામ ખાતે એક નવી લાઇબ્રેરી નું ઉદ્ઘાટન કરવામાં હતું જેમાં શેઠ રતિલાલ ગાંધી અને શેઠ હરિભાઈ ચૌધરી ના સન્માનિત દાતાએના દાન થી રમોસ ગામે મંત્રીશ્રી ભીખુસિંહ પરમારના હસ્તે લાઇબ્રેરી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ અનેમોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યાં હતા અને લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી હતી