વડાલી: શહેર પોલીસે કોઠીકંપા પાસે થયેલ બાઈક ચોરી નો ભેદ માત્ર 48 કલાક માં ઉકેલી બાઈક મૂળ માલિક ને પરત કરી.
વડાલી તાલુકાના કોઠી કંપા પાસે ના ખેતર નજીક થી હીરો કંપની નું બાઈક જેનો નંબર GJO9DF 2528 આ બાઈક કોઈક અજાણ્યા વ્યક્તિ લઈ ગયા હોવાની ફરિયાદ વડાલી શહેર માં રહેતા રમેશભાઈ સગરે બે દિવસ પહેલા વડાલી પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ કરી હતી.વડાલી પોલીસે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ મદદ થી 48 કલાક માં બાઈક શોધી મૂળ માલિક ને પરત કરી હતી.આ માહિતી આજે 2 બાઈક ના મૂળ માલિકે જણાવી હતી.