રાજકોટ પૂર્વ: જીનીયસ સ્કૂલ સંચાલકોએ હાથ ઊંચા કરી દેતા 70 વિદ્યાર્થીઓ રઝળ્યા:પારડીની સનફ્લેમ સ્કૂલ સાથે જોડાણના નામે પ્રવેશ અપાયા
Rajkot East, Rajkot | Jul 17, 2025
રાજકોટના પારડી ગામે જીનીયર સ્કૂલની બ્રાન્ચ શરૂ થયાના નામે સનફ્લેમ સ્કૂલમાં 70 વિદ્યાર્થીઓને એડમિશન આપી બે મહિનામાં જ...