અશોકભાઈ ચૌધરી ના દૂધસાગર ડેરીના ચૂંટણીના ફોર્મ ભરવા માટે રાજકીય જમાવટો
Mahesana City, Mahesana | Nov 24, 2025
મહેસાણા દૂધસાગર ડેરી ચૂંટણી આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ અંતિમ દિવસે ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ ભર્યું ફોર્મ જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર,સાંસદ હરિભાઈ પટેલ,ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.ડેરીની ચૂંટણી સમરસ થાય તેવી શકયતા.ભાજપ પ્રેરિત પેનલ સામે કોઈ ચૂંટણી લડનાર નહીં