રાજ્ય અને દેશમાં સાયબર ફ્રોડના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ધ્રાંગધ્રામાં પણ અલગ-અલગ બે કિસ્સામાં કુલ ચાર શખ્સો કમિશનની લાલચમાં આવીને સાયબર ફ્રોડ આચારેલી અંદાજિત લાખો રૂપિયાની રકમ પોતાના ખાતામાં જમા કરાવતા ચાર શખ્સો સામે સીટી પોલીસમાં નોંધાઈ ફરિયાદ નોંધાતા પોલીસે કમલેશભાઈ દલપતભાઈ પાનસુરાની અને ચિરાગભાઈ મધુકરભાઈ વડોદરીયા બે આરોપીને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી