અમદાવાદ શહેર: રામોલમાં અસમાજિક તત્વોનો આતંક, પાર્કિંગમાં ઊભેલી કારમાં કરી તોડફોડ, સમગ્ર ઘટના કેદ
Ahmadabad City, Ahmedabad | Jul 13, 2025
અમદાવાદના રામોલ સિટીએમ એક્સપ્રેસ હાઇવે પાસે વહેલી સવારે કાર તોડફોડની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ઘટનામાં પેસેન્જર...