દાહોદ: દાહોદની જમનાદાસ મિલના કામદારો તેમની વિવિધ માંગોને લઈ હડતાલ પર
Dohad, Dahod | Nov 26, 2025 દાહોદ લીમડી હાઇવે ખરોડ ગામ નજીક આવેલ જમનાદાસ મિલના કામદારો તેમની વિવિધ માંગોને લઈ હડતાલ પર ઉતર્યો.કંપનીમાં કામ કરતા કામદારો હડતાલ પર ઉતરતા કંપનીના સંચાલકો તેમજ પોલિસ કાફલો જમનાદાસ મિલ પર પહોંચ્યા હતા.