સુરતના વરાછા ખાતે ગઈકાલે એક લેવા પાટીદાર સમિતિ દ્વારા ભવ્ય રાજશ્રી સન્માન સમારો હ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સહિતના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે નિવેદન આપતા જણાવ્યું છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હોવાનું જણાવતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ.