ઉમરપાડા: માંગરોળ-ઉમરપાડા તાલુકાના પંચાયત હસ્તકના 59.3 કિમીના રસ્તાઓના મરામતની કામગીરી પુર્ણ કરવામાં આવી
Umarpada, Surat | Jul 11, 2025
માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં વરસાદના પગલે રોડ પર પડેલા ખાડાઓને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર આ જિલ્લા વહીવટી તંત્રના...