નવસારી: ગણેશ નગર માં લાગી હતી આગ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે.
વિજલપોર વિસ્તારની ગણેશ નગર સોસાયટીના ખાલી પ્લોટ માં લાગી આગ ખાલી પ્લોટમાં ભંગારનો સમાન રાખ્યો હતોએક મહિલા કચરો સળગાવવા જતા ભંગારના સામાનમાં આગ પ્રસરી જતા આગએ મોટું સ્વરૂપ ધારણ કર્યું ગણેશ નગર સોસાયટીના રહેણાંક વિસ્તામાં ગેરકાયદે ભંગારનો સામાન લવાતો હતો ભંગાર વેચનાર સામે કાર્યવાહી કરવાની કરી માંગ મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ લાવવાનો