ખેરાલુ: જીગ્નેશ કવિરાજની કારકિર્દીના પહેલા સ્કૂટરની સમાધિ,પિતાએ પૂજા વિધિ કરી યાદગીરી સ્કૂટરને દફનાયું
Kheralu, Mahesana | Jul 19, 2025
કોઈ સંતો-મહંતોને સમાધિ અપાય કે કોઈ વ્યક્તિ પાળેલા પ્રાણીના મૃત્યુ બાદ તેને સમાધિ આપે એવી ઘટનાઓ તો અવારનવાર સામે આવતી રહે...