ધ્રાંગધ્રા: PGVCL વિજિલન્સ ની ટીમે દ્વારા ધાંગધ્રા પથક વિસ્તારમાંથી 102 કનેકશનમાં વિજ ચોરી જડપી પાડી 44,50 લાખનો ડન ફટકાર્યો
ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં PGVCL ની વિજિલન્સ ની 48 ટીમે દ્વારા વહેલી સવારથી 760 જેટલાં કનેકશન માં ચેકીંગ હાથ ધરી 102 કનેકશનમાં વિજ ચોરી જડપી પાડી 44,50 લાખનો દંડ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વો સામે હજીપણ કડક મા કડક કાયઁવાહી કરવામા આવશે તેમ જણાવ્યું.