ગોધરા: પાધરદેવી ગામે 5 વર્ષના બાળક ઉપર રખડતા શ્વાને કર્યો હુમલો,ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
કાલોલ તાલુકા મા રખડતા શ્વાનનો આંતક જોવા મળ્યો,પાધરદેવી ગામે 5 વર્ષના બાળક ઉપર રખડતા શ્વાને કર્યો હુમલો, બાળકના માથા અને હાથના ભાગે બચકા ભરી ગંભીર ઇજા પહોંચાડી, 5 વર્ષ ના મુકુલ વિજય બારીયા ઘર આંગણે રમી રહયો હતો દરમિયાન રખડતા શ્વાને કર્યો હુમલો, મલાવ રોડ નજીક અન્ય એક બાઈક સવાર પર રખડતા શ્વાને હુમલો કરી પગના ભાગે ઇજા પહોંચાડી, ઈજાગ્રસ્તને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા