મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં ડાંગ જિલ્લાને બ્રોન્ઝ મેડલ એનાયત
Ahwa, The Dangs | Jul 30, 2025
રાજ્યના એસ્પિરેશનલ જિલ્લા અને એસ્પિરેશનલ તાલુકામાં સર્વાંગી વિકાસ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટતા માટે તારીખ ૨૯ જુલાઇના રોજ...