પ્રાંતિજ માં દારુના નશામાં આંગણવાડીમાં તોડફોડપ્રાંતિજ નાનીભાગોળ રાવળવાસ જામુડીવાસ ખાતે આવેલ આંગણવાડીમા રવિવાર ના રોજ દારૂના નશામા ચકચૂર થઈ તેજ વિસ્તારના એક ઇસમે આંગણવાડીનો લાકડા નો મેન દરવાજો તોડી આંગણવાડી મા અંદર પ્રવેશ કર્યો હતો અને આંગણવાડીમા પ્રવેશ કરી અંદર રહેલ સરસામાન ગેસની સગડી , ગેસની બોટલ , વાસણો સહિતનો સરસામાન બહાર ફેકી દીધો હતો તો ગેસ ની બોટલ ઉચી કરી છેક બહાર મુકી આવ્યો હતો તો દારૂના નશામા ચકચૂર ઇસમ ધમાલ કરતા આજુબાજુ માંથી લોકો દોડી