સાપુતારા પોલીસની ટીમે પિકઅપમાં દારૂની હેરાફેરી કરતા બે ને ઝડપી પાડી ૭.૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
Ahwa, The Dangs | Aug 2, 2025
સાપુતારા પોલીસ સ્ટાફનાં માણસોએ વાહન ચેકીંગ દરમિયાન ડુપ્લીકેટ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવી અશોક લેલન્ડ પીકઅપ ગાડીમાં ભરેલ...