જેસર: વાતાવરણમાં અચાનક પલટો આવતા જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તરમાં ધુમ્મસ છવાઈ ગયુ
વાતાવરણમાં અચાનક પલટો આવતા જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તરમાં ધુમ્મસ છવાઈ ગયુ વિસ્તારમાં વાતાવરણમાં અચાનક ફેરફાર થતાં સવારના સમય દરમિયાન ઘાટું ધુમ્મસ છવાઈ ગયું હતું. ધુમ્મસના કારણે રોડ માર્ગ પર વાહનચાલકોને ધીમી ગતિએ વાહન હંકારવું પડ્યું હતું. તાપમાનમાં પણ ઘટાડો નોંધાતા ઠંડીની અસર વધી છે. હવામાન વિભાગ મુજબ આવનારા દિવસોમાં ફરીથી ઠંડીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.