વિસાવદર: આર્થિક સંકડામણને કારણે ઈશ્વરીયાગીર ગામના ખેડૂતે ઝેરી દવા પી જીવ ટૂંકાવ્યો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપી પ્રતિક્રિયા
જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા આર્થિક સકળામણને વિસાવદર તાલુકાના ઈશ્વરીયા ગામના ખેડૂતે જીવ ટૂકાવ્યો હતો તેને લઈ વિસાવદર ખાતેથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપી પ્રતિક્રિયા