ગોધરા: નરસાણા ગામે રસ્તા પર પડેલ ખાડા કારણે બાઈક સ્લીપ થતાં બાઈક સવાર બાળક ને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી#jansamasya
Godhra, Panch Mahals | Jul 15, 2025
પંચમહાલ જિલ્લાના શહેર તાલુકામાં રહેતા પંકજભાઈ પરમાર તેમના સંબંધી ગૌતમ ખાંટ ને બાઈક પર બેસાડી ખેતરમાં કામ અર્થે જઈ રહ્યા...