કાલોલ: શહેરમાં હાઉસિંગ સોસાયટી પાસે ગટર લાઇનનાં ખુલ્લા ઢાંકણામાંથી ગાય પડી જતાં સર્જાયો અકસ્માત#jansamsaya
Kalol, Panch Mahals | Jul 26, 2025
પંચમહાલનાં હાલોલ શામળાજી હાઈવે રોડની બાજુમાંથી પસાર થતી ગટર લાઈનમાં ગાય પડી જતાં સર્જાયો અકસ્માત.કાલોલની હાઉસિંગ સોસાયટી...