ડીસાના ગાયત્રીનગર વિસ્તારમાંથી યુવતીને લગ્નના બહાને લઈ જતા માતા-પિતાએ રડતી આંખે પ્રતિક્રિયા આપી...
Deesa City, Banas Kantha | Dec 2, 2025
ડીસા શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી એક હિન્દુ યુવતીને એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા લગ્નના બહાને ભોળાવવાની ફરિયાદ પરિવારજનો દ્વારા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર યુવતીને લઇ જનાર વ્યક્તિ તેમજ યુવતી–બન્નેની લોકેશન માહિતી પરિવાર દ્વારા વારંવાર પોલીસને આપવામાં આવી હોવા છતાં, હજુ સુધી કોઈ કાર્યવાહી ન થયાનો પરિવારનો આક્ષેપ છે...