અમદાવાદ શહેર: અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી મહિલા પેસેન્જર પાસેથી 553.07 ગ્રામ 24 કેરેટનું ગોલ્ડ મળ્યું
અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર વહેલી સવારે કુલાલમપુરથી અમદાવાદ આવેલી એક મહિલા પેસેન્જર પાસેથી 553.07 ગ્રામ 24 કેરેટનું ગોલ્ડ પેસ્ટ મળી આવ્યું છે જેની માર્કેટ વેલ્યુ 84 લાખ રૂપિયા થવા જાય છે ઉત્તર પ્રદેશની રહેવાસી મહિલા ઈરમ ક્વીન રે કટમમાં બે કેપ્સુલ ની અંદર ગોલ્ડ પેસ્ટ છુપાવીને લાવી હતી જો કે ગ્રીન ચેનલમાંથી પસાર થતાં એરપોર્ટ કસ્ટમ ના અધિકારીઓએ તપાસ કરતા ગ