ગોધરામાં ઉનાળા પૂર્વે પાણીની સમસ્યાનું આગોતરું આયોજન નગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે અમૃત-૨’ યોજના હેઠળ ૬ કરોડના ખર્ચે પાણીની નવી ટાંકીઓ અને સંપનું નિર્માણ, કરવામાં આવ્યું, ગોધરા શહેરના વિસ્તરણ સાથે વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ઉનાળાના સમયમાં શહેરના છેવાડાના સોસાયટી વિસ્તાર માં રહેતા નાગરિકોને પાણીની અછતનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગોધરા નગરપાલિકા દ્વારા Amrut 2.0 યોજના હેઠળ ૬ કરોડ રૂપિયાના ખર્ચે આગો