અમદાવાદ શહેર: સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2નું કામ પૂરજોશમાં,શહેરજનોને મળશે નવી ભેટ
આજે સોમવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ રિવરફ્રન્ટની કામગીરી પૂર્ણ જોશમાં ચાલી રહી છે.જેમાં કામગીરી 60 ટકા પૂર્ણ કરવામાં આવી.સાથે જ આગામી 3 મહિનામાં જ સાબરમતી ફેઝ 2 ની કામગીરી પૂર્ણ થવાના આરે પહોચશે.જેનાથી અમદાવાદથી ગાંધીનગરનું અંતર ઘટશે.ફેઝ 2 માં મુલાકાતીઓ માટે કેફે એરિયા અને વોકિંગ એરિયા પણ તૈયાર કરવામાં આવશે.