લખતર: લખતર મોઢવાણા ગ્રામ પંચાયત દ્વારા મોઢવાણા ગામ ખાતે ગેરકાયદેસર સરકારી જમીન પર ના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી
Lakhtar, Surendranagar | Jul 9, 2025
લખતર મોઢવાણા ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા સરકારી જમીન ઉપર કરેલ ત્રણ દબાણો દૂર કરવાની કાર્યવાહીતા 8 જુલાઈ ના રોજ કરવામાં...