કોટડા ગામે વિકાસ કાર્યને વેગ આપતા પંચાયત ઘરનાં ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા તથા ઇન્ચાર્જ માંગરોળ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ની ઉપસ્થિત રહ્યા. ગ્રામજનોની હાજરીમાં વિધિવત રીતે ખાતમુહૂર્ત કરી ગ્રામ વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું.