ગોધરા: મેસરી નદીના બ્રિજ પર પડેલ ખાડા નું રીપેરીંગ અને વરસાદી પાણી ના નિકાલની કામગીરી માર્ગ અને મકાન વિભાગે હાથ ધરી#jansamasya
Godhra, Panch Mahals | Jul 14, 2025
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે...