રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે રાજ્યના સૌથી અને દેશના બીજા સૌથી જુના એવા સક્કરબાગ વન્યપ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરી હતી, આ દરમિયાન તેમણે વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના રખરખાવ, તેમના આરોગ્યની કાળજી ઉપરાંત પ્રવાસીઓ માટે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.